પરિસ્થિતિ ફરીથી બગડે તેવા સંકેત ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ હજુ યથાવત છે અને પરિસ્થિતિ ફરીથી બગડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. ઈરાની સેનાના ડેપ્યુટી અધિકારી મોહમ્મદ જાફર અસાદીએ જણાવ્યું કે અમેરિકા કોઈપણ સમજૂતીનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું નથી. અસાદીએ આરોપ લગાવ્યો કે અમેરિકન અધિકારીઓના નિવેદનો માત્ર દેખાવ માટે છે. તેમનું કહેવું છે કે અમેરિકા મીડિયા દ્વારા પરિસ્થિતિ સામાન્ય બતાવવા માગે છે, જેથી તેલની કિંમતો નીચે ન જાય અને તે પોતે આ સ્થિતિમાંથી બહાર આવી શકે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈરાનની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને જો કોઈ હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે. World World World World World Sports Gujarat Gujarat Sports India IPL 2026 : ચિયરલીડરની મસ્તી કરી રહ્યો હતો CSK ફેન, વિદેશી મહિલાએ આપ્યો આવી રીતે જવાબ
તણાવ વચ્ચે ઈરાને અમેરિકા અને ઇઝરાયલ સાથે સંભવિત યુદ્ધની ચેતવણી આપી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.