Achira News Logo
Achira News

તોફાની પવનની ઝપેટમાં મોર્બીઃ કાર પર ઝાડ પડ્યું, કોઈ જાનહાનિ થઈ નથી

Akila News
તોફાની પવનની ઝપેટમાં મોર્બીઃ કાર પર ઝાડ પડ્યું, કોઈ જાનહાનિ થઈ નથી
Full News
Share:

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવનના કારણે અનેક સ્થળોએ નુકસાનના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શહેરના રેલવે સ્ટેશન રોડ પર ભારે પવનને કારણે એક વિશાળ વૃક્ષ રસ્તા પર ઉભેલી કાર પર ધરાશાયી થયું છે. મળતી વિગત મુજબ, મોરબીના વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન રોડ પર અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનના કારણે એક વૃક્ષ રસ્તાના કાંઠે પાર્ક કરેલી સફેદ કલરની કાર પર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે જ્યારે આ ઘટના બની ત્યારે કારમાં કોઈ સવાર ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

તોફાની પવનની ઝપેટમાં મોર્બીઃ કાર પર ઝાડ પડ્યું, કોઈ જાનહાનિ થઈ નથી | Achira News