Achira News Logo
Achira News

તલના તેલના ઔષધીય ગુણધર્મોઃ શિયાળુ સુખાકારીમાં વધારો

Sambhav Metro
તલના તેલના ઔષધીય ગુણધર્મોઃ શિયાળુ સુખાકારીમાં વધારો
Full News
Share:

ભારતમાં વૈદિકકાળથી તલ અને તલના તેલને ઔષધિ માનવામાં આવે છે. ચરકસંહિતામાં તલના તેલને શ્રેષ્ઠ ગણાવ્યું છે. શિયાળાની ઋતુમાં આહાર તેમજ માલિશ માટે તલના હેલ્થ તેલનો મહત્તમ ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આ કોઈ સામાન્ય તેલ નથી. નિયમિત એનો ઉપયોગ કરવાથી કાયાકલ્પ થઈ જાય છે તેમજ અનેક રોગોને દૂર કરી શકાય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sambhav Metro

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

તલના તેલના ઔષધીય ગુણધર્મોઃ શિયાળુ સુખાકારીમાં વધારો | Achira News