Achira News Logo
Achira News

દૈનિક સ્વચ્છતાના અભાવે મોર્બી બજારમાં કચરાના ઢગલા

Akila News
દૈનિક સ્વચ્છતાના અભાવે મોર્બી બજારમાં કચરાના ઢગલા
Full News
Share:

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા (મિયાણા) નગરપાલિકા વિસ્તારની મુખ્ય બજારમાં દૈનિક સાફ-સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયા છે, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગંદકીથી પરેશાન શાકભાજીના વેપારીઓ તેમજ ચાની લારી ધારકો કંટાળીને પોતાના ધંધાના સ્થળની આસપાસ જાતે જ સફાઈ કરવા મજબૂર બન્યા છે. ત્યારે વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

દૈનિક સ્વચ્છતાના અભાવે મોર્બી બજારમાં કચરાના ઢગલા | Achira News