વિમેન્સ પ્રીમિયર લીગ 2026ની એલિમિનેટર મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ ગુજરાતને 7 વિકેટથી હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. દિલ્હી કેપિટલ્સ કેપ્ટન જેમીમા રોડ્રિગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતે દિલ્હી માટે 169 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. દિલ્હીએ આ ટાર્ગેટ 15.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. દિલ્હીની ટીમ સતત ચોથી સિઝનમાં ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
દિલ્હી કેપિટલ્સ મહિલા પ્રીમિયર લીગ 2026ની સતત ચોથી ફાઇનલમાં પહોંચી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.