ગાઝિયાબાદ અને દિલ્હીમાં ધુમ્મસની ચાદર ગાઝિયાબાદમાં શૂન્ય વિઝિબિલિટીથી વાહનવ્યવહાર પ્રભાવિત; દિલ્હી અને ગાઝિયાબાદ સહિતના એનસીઆર વિસ્તારોમાં આજે સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ જતાં માર્ગ અકસ્માતોની ભીતિ વચ્ચે વાહનવ્યવહારની ગતિ ધીમી પડી હતી.
ધુમ્મસના ધાબળા NCR: ઝીરો વિઝિબિલિટીને કારણે ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.