Achira News Logo
Achira News

નોકરીની લાલચ આપીને સુપરવાઇઝર દ્વારા સુરતની યુવતી પર બળાત્કાર

Sandesh
નોકરીની લાલચ આપીને સુપરવાઇઝર દ્વારા સુરતની યુવતી પર બળાત્કાર
Full News
Share:

સુરતના ઇચ્છાપોરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવતી સાથે સુપરવાઇઝર અવિનેશ ચૌરસીયાએ દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે યુવતીને નોકરી આપવાના બહાને ખંડેર મકાનમાં સાફ સફાઇનું કામ બતાવવા બહાને લઇ જવાઇ હતી અને ત્યાર પછી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નોકરીની લાલચ આપીને સુપરવાઇઝર દ્વારા સુરતની યુવતી પર બળાત્કાર | Achira News