Achira News Logo
Achira News

નેટફ્લિક્સની'લસ્ટ સ્ટોરીઝ 3: અંદાઝ'મોટા બોલિવૂડ દિગ્દર્શકો અને જટિલ થીમ્સ સાથે પરત ફરી રહી છે

Akila News
નેટફ્લિક્સની'લસ્ટ સ્ટોરીઝ 3: અંદાઝ'મોટા બોલિવૂડ દિગ્દર્શકો અને જટિલ થીમ્સ સાથે પરત ફરી રહી છે
Full News
Share:

મુંબઈ:નેટફ્લિક્સ ઇન્ડિયાની અત્યંત લોકપ્રિય અને ચર્ચિત એન્થોલોજી ફિલ્મ શ્રેણી'લસ્ટ સ્ટોરીઝ'હવે તેના ત્રીજા પ્રકરણ સાથે પરત ફરી રહી છે. પ્રથમ બે સીઝનની જબરદસ્ત સફળતા બાદ,મેકર્સે'લસ્ટ સ્ટોરીઝ3'ની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વખતે બોલિવૂડના એવા મોટા દિગ્દર્શકો આ પ્રોજેક્ટ સાથે જોડાયા છે,જેમના નામથી જ દર્શકોમાં ફિલ્મ જોવાની આતુરતા વધી ગઈ છે. ચિલાચાલુ વાર્તાઓથી અલગ હશે અંદાજ: આ એન્થોલોજીમાં ચાર ટૂંકી ફિલ્મો હશે,જેમાં પ્રેમ,વાસના,સત્તા અને સામાજિક દરજ્જાના જટિલ વિષયોને વણી લેવામાં આવશે. આ વખતે નિર્દેશનની કમાન નીચે મુજબના દિગ્ગજોએ સંભાળી છે: ક્યારે અને ક્યાં જોઈ શકાશે?

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

નેટફ્લિક્સની'લસ્ટ સ્ટોરીઝ 3: અંદાઝ'મોટા બોલિવૂડ દિગ્દર્શકો અને જટિલ થીમ્સ સાથે પરત ફરી રહી છે | Achira News