તેલ અવિવ: ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પોતાના મોતના સમાચારોનું ખંડન કરી સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની સૈન્ય તાકાત અને નેતૃત્વ હવે ખતમ થઈ ચૂક્યું છે. જોકે, સામે પક્ષે ઈરાને પણ આક્રમક વલણ અપનાવીને ઉત્તરી ઈઝરાયેલ અને જેરુસલેમ પર મિસાઈલ હુમલા તેજ કર્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વિદેશી મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાની મોટી જીતનો દાવો કર્યો છે. તેમણે પોતાની તબિયત વિશેની અફવાઓને ફગાવતા જણાવ્યું કે, "હું જીવિત અને સંપૂર્ણ સ્વસ્થ છું."
નેતન્યાહુએ પોતાના મૃત્યુના અહેવાલોને નકારી કાઢ્યા, દાવો કર્યો કે ઈરાનની સૈન્ય ક્ષમતા ઓછી થઈ ગઈ છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.