Achira News Logo
Achira News

પાકિસ્તાનના બહિષ્કારથી ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચની ધમકીઃ શું ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ?

Sandesh
પાકિસ્તાનના બહિષ્કારથી ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચની ધમકીઃ શું ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ?
Full News
Share:

બધાની નજર T20 વર્લ્ડકપ 2026ની સૌથી મોટી સ્પર્ધાઓમાંની એક ભારત-પાકિસ્તાન મેચ પર છે. તાજેતરમાં પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ ભારત સામેની હાઈ-વોલ્ટેજ મેચને બોયકોટ કરવાની જાહેરાત કરી છે. આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમવાની છે, પરંતુ જો પાકિસ્તાન પોતાના નિર્ણય પર અડગ રહે છે, તો IND vs PAK મેચ રદ્દ કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે જો મેચ નહીં થાય, તો શું ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ? ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસ કરવો જોઈએ. જો ભારત આ મેચથી 2 પોઈન્ટ મેળવવા માગે છે, તો તેને શ્રીલંકાનો પ્રવાસ કરવો પડશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પાકિસ્તાનના બહિષ્કારથી ભારત સામેની T20 વર્લ્ડ કપ મેચની ધમકીઃ શું ભારતીય ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવો જોઈએ? | Achira News