Achira News Logo
Achira News

પ્રોફેસરને ઉત્તરવહી ચકાસણીમાં કુલ બેદરકારી અને ગેરરીતિના દોષી ઠેરવવામાં આવ્યા

Sandesh
પ્રોફેસરને ઉત્તરવહી ચકાસણીમાં કુલ બેદરકારી અને ગેરરીતિના દોષી ઠેરવવામાં આવ્યા
Full News
Share:

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન કોલેજના એક પ્રોફેસર દ્વારા ઉત્તરવહી ચકાસણીમાં ગંભીર બેદરકારી અને લાલિયાવાડી સામે આવી છે. મળેલી માહિતી પ્રમાણે MA વિભાગની અંદાજે 200 જેટલી ઉત્તરવહીમાં એકસરખા ગુણ આપી દેવામાં આવ્યા હોવાનું બહાર આવતા પરીક્ષા વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પ્રોફેસરને ઉત્તરવહી ચકાસણીમાં કુલ બેદરકારી અને ગેરરીતિના દોષી ઠેરવવામાં આવ્યા | Achira News