Achira News Logo
Achira News

પ્રભાસની'કલ્કી 2 "માં દીપિકા પાદુકોણની જગ્યા લેવા સાઈ પલ્લવી તૈયાર

Sambhav Metro
પ્રભાસની'કલ્કી 2 "માં દીપિકા પાદુકોણની જગ્યા લેવા સાઈ પલ્લવી તૈયાર
Full News
Share:

પ્રભાસની ફિલ્મ ‘કલ્કિ ટુ’માં દીપિકા પદુકોણની જગ્યાએ હવે સાઈ પલ્લવી ગોઠવાય તેવી શક્યતા છે. જોકે હજુ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.આ ફિલ્મનું શૂટિંગ ફેબુઆરી થી શરૂ કરવામાં આવશે.પહેલા એવી અફવા હતી કે આલિયા ભટ્ટ દીપિકાનું સ્થાન લઈ શકે છે. પરંતુ હવે નિર્મતાઓએ સાઈ પલ્લવી સાથે વાત શરુ કરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sambhav Metro

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પ્રભાસની'કલ્કી 2 "માં દીપિકા પાદુકોણની જગ્યા લેવા સાઈ પલ્લવી તૈયાર | Achira News