Achira News Logo
Achira News

પશ્ચિમી વિક્ષેપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન દિલ્હીનું તાપમાન હળવું રાખશે

Divya Bhaskar
પશ્ચિમી વિક્ષેપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન દિલ્હીનું તાપમાન હળવું રાખશે
Full News
Share:

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અઠવાડિયા સુધી ઠંડીનો પારો 17 થી 19 ડિગ્રી વચ્ચે રહેશે. જેથી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીની અસર નહીં વર્તાય. હવામાન નિષ્ણાત મુકેશ પાઠકના મતે 7 ફેબ્રુઆરી સુધીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે, જેથી ઠંડી નહીં પડે. જ્યારે પખવાડિયા બાદ ઠંડીની તીવ્રતા ઘટશે. જ્યારે મંગળવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરમાં સોમવારે મહત્તમ પારો 31.4 ડિગ્રી અને લઘુતમ પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજટસવારે 84 ટકા અને સાંજે 56 ટકા નોંધાયો હતો. જ્યારે નોર્થ અને નોર્થ-વેસ્ટની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમી વિક્ષેપ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ દરમિયાન દિલ્હીનું તાપમાન હળવું રાખશે | Achira News