Achira News Logo
Achira News

પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી ગરમીનું મોજું ફરી વળ્યું

Divya Bhaskar
પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી ગરમીનું મોજું ફરી વળ્યું
Full News
Share:

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદનું તાપમાન વધતા ગરમીમાં વધારો થયો છે. સોમવારે અમદાવાદનું લઘુતમ તાપમાન 3.5 ડિગ્રી ઊંચકાઇને પ્રથમવાર 19.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. 24 કલાક પછી શહેરમાં દિવસનું તાપમાન 33 ડિગ્રીએ પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શુક્રવારે અમદાવાદમાં ઠંડીનો પારો એક દિવસમાં 4 ડિગ્રી વધીને 15.9 ડિગ્રી નોંધાયો હતો જો કે, ત્યારબાદ શહેરના લઘુતમ તાપમાનમાં ક્રમશ વધારો થયો હતો, અને 3 દિવસમાં 3.6 ડિગ્રી વધીને 19.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધીને 33 ડિગ્રી પહોંચી શકે છે. આગામી 48 કલાકમાં શહેરમાં છાંટા પડવાની શક્યતા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

પશ્ચિમી વિક્ષેપના કારણે અમદાવાદમાં કમોસમી ગરમીનું મોજું ફરી વળ્યું | Achira News