નવીદિલ્હી:ફિલિપાઈન્સનોસૌથીસક્રિયજ્વાળામુખી‘મેયોન’ (Mayon Volcano)ફરીએકવારભભૂકીઉઠતાસમગ્રવિશ્વમાંચિંતાનુંમોજુંફરીવળ્યુંછે.જ્વાળામુખીનામુખમાંથીનીકળતોધગધગતોલાવાઅનેઆકાશમાંહજ્જારોફૂટઊંચેઉડતારાખનાગોટાનેકારણેસ્થાનિકપ્રશાસનેતત્કાળપગલાંલેવાનીફરજપડીછે.જ્વાળામુખીનીતળેટીમાંઅનેતેનીઆસપાસરહેતાહજ્જારોલોકોનુંસુરક્ષિતસ્થળેસ્થળાંતરકરવામાંઆવ્યુંછે. ફીલીપાઈન્સનાડીપાર્ટમેન્ટઓફસોશ્યલવેલ્ફેરએન્ડડેવલપમેન્ટેજણાવ્યુંહતુંકેઆશરે૧,૫૦૦કુટુમ્બોનેઇવેક્યુએશનસેન્ટર્સમાંઆશ્રયઆપવામાંઆવ્યોછે.આવિભાગેવધુમાંજણાવ્યુંહતુંકેવાસ્તવમાંશનિવારથીજતેજ્વાળામુખીમાંહલચલજોવામળીહતી.અનેરાખનાગોટાઉડયાહતા.માલ્બેપ્રાંતમાંચારેતરફરાખફેલાઈગઇહતી.પરિણામેટ્રાફિકજામથઇગયોહતો.વાહનવ્યવહારખોરવાઈગયોહતો. તેસર્વવિદિતછેકેપેસિફિકમહાસાગરફરતીરીંગઓફફાયરજેચીલીનાદક્ષિણતળાભાગથીશરૂથઇદક્ષિણઅમેરિકાનાસમગ્રસાગરતટઉપરથીઆગળવધીસેલિકોકેલિફોર્નિયા,કેનેડા,આલાસ્કા,પૂર્વરશિયા,જાપાન-ફીલીપાઈન્સથીપૂર્વમાંઇન્ડોનેશિયાસુધીફંટાઈપૂર્વઓસ્ટ્રેલિયાઅનેન્યુઝીલેન્ડસુધીજાયછે.તેમાંફીલીપાઈન્સપૂર્વપેસિફિકમહાસાગરમાંરીંગઓફફાયરકહેવાતીજ્વાળામુખીઓવાળીરીંગમાંવચ્ચોવચ્ચઆવેલુંછે.ત્યાંજાપાનનીજેમજવારંવારજ્વાળામુખીવિસ્ફોટકેધરતીકંપોથાયછે.આમેયોનજ્વાળામુખીફાટતાંહજીસુધીજાનમાલનીહાનીનાસમાચારોમળ્યાનથી.
ફિલિપાઈન્સમાં મેયન જ્વાળામુખી ફાટી નીકળ્યો, હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.