Achira News Logo
Achira News

બોક્સ ઓફિસ યુદ્ધઃ'મર્દાની 3''બોર્ડર 2'ની'પેસિંગ'સાથે મેળ ખાતી નથી

Sandesh
બોક્સ ઓફિસ યુદ્ધઃ'મર્દાની 3''બોર્ડર 2'ની'પેસિંગ'સાથે મેળ ખાતી નથી
Full News
Share:

ભારતીય સિનેમાઘરોમાં અત્યારે 'બોર્ડર 2' અને 'મર્દાની 3' વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. જોકે, આંકડાઓ પર નજર કરીએ તો સની દેઓલની ફિલ્મ સામે રાણી મુખર્જીનો જાદુ થોડો ઓછો ચાલતો દેખાય છે. સની દેઓલની ફિલ્મ બીજા અઠવાડિયામાં પ્રવેશવા છતાં નવા રિલીઝ થયેલા પ્રોજેક્ટ્સને પછાડી રહી છે. રાણી મુખર્જીની મચ-અવેટેડ ફિલ્મ ‘મર્દાની 3’ એ તેના ઓપનિંગ વીકએન્ડમાં સન્માનજનક પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે શુક્રવારે 4 કરોડથી શરૂઆત કરી હતી અને રવિવાર સુધીમાં તેમાં 81% નો ગ્રોથ જોવા મળ્યો હતો. શુક્રવાર: 4 કરોડ, શનિવાર: 6.25 કરોડ, રવિવાર: 7.25 કરોડ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બોક્સ ઓફિસ યુદ્ધઃ'મર્દાની 3''બોર્ડર 2'ની'પેસિંગ'સાથે મેળ ખાતી નથી | Achira News