Achira News Logo
Achira News

બનાસકાંઠા પોલીસે ઓગદના ઉચ ગામમાં બનેલી ઘટનાની તપાસ ઝડપી બનાવી

Akila News
બનાસકાંઠા પોલીસે ઓગદના ઉચ ગામમાં બનેલી ઘટનાની તપાસ ઝડપી બનાવી
Full News
Share:

બનાસકાંઠાના ઓગડના ઉણ ગામે થયેલી બબાલના મામલે પોલીસે તપાસ તેજ કરી છે. FSLની ટીમને સાથે રાખી ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું છે, જ્યાં હુમલામાં વપરાયેલા લાકડી સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે વીડિયો અને ફોટોગ્રાફી દ્વારા પુરાવા એકત્ર કરવાની કામગીરી પણ હાથ ધરાઈ છે. પોલીસ ટોળાને ઉશ્કેરનાર અને સભાનું આયોજન કરનાર વ્યક્તિઓની તપાસ કરી રહી છે અને સમગ્ર મામલે નામજોગ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બનાસકાંઠા પોલીસે ઓગદના ઉચ ગામમાં બનેલી ઘટનાની તપાસ ઝડપી બનાવી | Achira News