Achira News Logo
Achira News

બેમૌસમી વરસાદ અને જોરદાર પવનોએ મોર્બી અને આસપાસના વિસ્તારોને અસર કરી, નુકસાન પહોંચાડ્યું

Akila News
બેમૌસમી વરસાદ અને જોરદાર પવનોએ મોર્બી અને આસપાસના વિસ્તારોને અસર કરી, નુકસાન પહોંચાડ્યું
Full News
Share:

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦: મોરબી અને વાંકાનેર શહેરમાં ભારે પવન ફૂંકાયો હતો તે ઉપરાંત માળિયા તાલુકામાં પવન સાથે વરસાદ શરુ થયો હતો માળિયા તાલુકાના નવલખી, વવાણીયા, બગસરા સહિતના ગામોમાં વરસાદ વરસ્‍યો હતો તેમજ ટંકારા તાલુકાના ગ્રામ્‍ય પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો. મીઠાના અગરોને નુકશાન માળિયા પંથકમાં પવન સાથે વરસાદ શરુ થયો હતો જેને પગલે મીઠાના અગરોમાં નુકશાની થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે માળિયા તાલુકામાં મીઠા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકસ્‍યો છે અને કમોસમી વરસાદથી તૈયાર મીઠાને નુકશાન થયું છે. ઘઉં-જીરૂના પાકને નુકશાનથી ખેડૂતો ચિંતાતુર

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બેમૌસમી વરસાદ અને જોરદાર પવનોએ મોર્બી અને આસપાસના વિસ્તારોને અસર કરી, નુકસાન પહોંચાડ્યું | Achira News