Achira News Logo
Achira News

ભારે પવન અને તોફાન પછી મુંદ્રા અને તાલુકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું

Kutch Mitra
ભારે પવન અને તોફાન પછી મુંદ્રા અને તાલુકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું
Full News
Share:

મુંદરા,તા.તા.19 :ભારે પવન ફૂંકાવા અને માવઠાંનીઆગાહી મુજબ બુધવારની મોડી રાત્રે વાવાઝોડાં જેવો પવન ફૂંકાયા બાદ મુંદરા નગર અને તાલુકાનામોટા ભાગના વિસ્તારમાં ગુરુવારે સવારે સ્થિતિ વાદળછાયાં વાતાવરણ વચ્ચે સામાન્ય હતી.પણ બપોરે વાતાવરણમાં ભારે પલટો આવ્યો અને શહેર તેમજ તાલુકાના મોટા ભાગના વિસ્તારમાંવાવાઝોડાં જેવી સ્થિતિ સાથે ભારે ઝાપટું પડ્યું હતું

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારે પવન અને તોફાન પછી મુંદ્રા અને તાલુકામાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડું ત્રાટક્યું | Achira News