Achira News Logo
Achira News

ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ મૈત્રીપૂર્ણ સમાધાનના પડદા પાછળ

Sandesh
ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ મૈત્રીપૂર્ણ સમાધાનના પડદા પાછળ
Full News
Share:

ભારત-અમેરિકા ડીલ પાછળ કોણ? ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા લગભગ દસ મહિનાથી ટેરિફને લઈને ભારે તણાવ ચાલી રહ્યો હતો. બંને દેશો એકબીજા પર ટેરિફ વધારતા જતા હતા, જેના કારણે વેપાર સંબંધો પર અસર પડી હતી. ક્યારેક વાતચીત આગળ વધતી હતી તો ક્યારેક અટકી જતી હતી. ADVERTISEMENT આ સમગ્ર સમયગાળા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વ્યક્તિગત સ્તરે મિત્રતા યથાવત રહી. ટ્રમ્પ ઘણી વખત મોદીને “મારા મિત્ર” તરીકે સંબોધતા રહ્યા અને PM મોદીએ પણ ટ્રમ્પને મિત્ર કહ્યા. પરંતુ મિત્રતા હોવા છતાં વેપાર વિવાદ ઉકેલવો સહેલો નહોતો. World World World World World India Crime Gujarat Sports Gujarat Dhirendra Shastri : સંતો વચ્ચેનો વિવાદ સનાતન માટે હાનિકારક, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ મૈત્રીપૂર્ણ સમાધાનના પડદા પાછળ | Achira News