નવી દિલ્હી|તા.3:ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારને લઈને જ્યાં એકતરફ સરકારમાં ઉત્સાહ છે,ત્યાં બીજી તરફ વિપક્ષે આ સોદાની પારદર્શિતા સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદશશી થરૂરેકેન્દ્ર સરકાર પાસે આ ડીલની'ફૂલ ડિટેલ્સ'માંગી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ વિરોધ માટે વિરોધ નથી કરી રહ્યો,પરંતુ દેશના હિતમાં સ્પષ્ટતા ઈચ્છે છે. ટ્વીટ પર સરકાર ચલાવવાનો આરોપ: શશી થરૂરે કટાક્ષ કરતા પૂછ્યું કે, "શું સંસદીય લોકશાહીમાં માત્ર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીના સોશિયલ મીડિયા પોસ્ટથી જ દેશ ચાલશે?"તેમણે દલીલ કરી કે ટેરિફ ઘટાડીને18ટકા કરવો એ સારી વાત હોઈ શકે,પણ સરકારે સંસદમાં આવીને સત્તાવાર રીતે જણાવવું જોઈએ કે તેના બદલામાં ભારતે શું ગુમાવ્યું છે અને શું મેળવ્યું છે. ખેડૂતો અને બજાર પર અસરની ચિંતા:
ભારત-અમેરિકા વેપાર સમજૂતીઃ વિપક્ષના નેતાએ ઉત્સાહ વચ્ચે પારદર્શિતાની માંગ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.