Achira News Logo
Achira News

ભારત'એ "ટીમે વોર્મ-અપ મેચમાં અમેરિકાને હરાવ્યું

Sandesh
ભારત'એ "ટીમે વોર્મ-અપ મેચમાં અમેરિકાને હરાવ્યું
Full News
Share:

ભારત A ટીમે પહેલી વોર્મ-અપ મેચમાં USA ને 38 રનથી હરાવ્યું. યુવા સ્ટાર્સથી ભરેલી ભારત A ટીમે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને USA ટીમને હરાવી. પહેલા બેટિંગ કરતા ભારત A એ નારાયણ જગદીશનની તોફાની સદીના આધારે 20 ઓવરમાં 238 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ત્યારબાદ ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ કરી અને USA ને 20 ઓવરમાં ફક્ત 200 રન જ બનાવવા દીધા. કેપ્ટન આયુષ બદોનીએ આ મેચમાં પોતાના 8 બોલરોનો ઉપયોગ કર્યો, જેની સામે અમેરિકન બેટ્સમેન રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત'એ "ટીમે વોર્મ-અપ મેચમાં અમેરિકાને હરાવ્યું | Achira News