Achira News Logo
Achira News

ભારતના નવા ઓનલાઈન ગેમિંગ નિયમોઃ એક મુશ્કેલ વલણ અને વાસ્તવિક રમત

Akila News
ભારતના નવા ઓનલાઈન ગેમિંગ નિયમોઃ એક મુશ્કેલ વલણ અને વાસ્તવિક રમત
Full News
Share:

અમદાવાદ :આજના સમયમાં ઓનલાઈન ગેમિંગ માત્ર મનોરંજન પૂરતું નથી રહ્યું. હવે જો તમે ગેમમાં પૈસા લગાવીને રમો છો, તો તે સીધું જ તમારા ખિસ્સા અને કાયદા બંનેને અસર કરી શકે છે. 1 મે થી લાગુ થયેલા નવા નિયમો બાદ સરકારે ઓનલાઈન ગેમિંગને લઈ કડક વલણ અપનાવ્યું છે. હવે તમે કયો ગેમ રમો છો એથી વધુ મહત્વનું છે કે તમે કેવી રીતે રમો છો. નવા નિયમો મુજબ, મોબાઇલ, લેપટોપ અથવા કોઈપણ ડિજિટલ ડિવાઇસ પર ઇન્ટરનેટ દ્વારા રમાતી લગભગ દરેક ગેમ હવે કાયદાની જાળમાં આવી ગઈ છે. ફેન્ટસી સ્પોર્ટ્સ હોય, ક્વિઝ એપ હોય કે મલ્ટીપ્લેયર ગેમ — બધું આ વ્યાખ્યામાં આવે છે. પરંતુ અહીંથી શરૂ થાય છે અસલી ખેલ, કારણ કે ગેમને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે, અને આ કેટેગરી જ નક્કી કરે છે કે ગેમ તમારા માટે સુરક્ષિત છે કે જોખમી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના નવા ઓનલાઈન ગેમિંગ નિયમોઃ એક મુશ્કેલ વલણ અને વાસ્તવિક રમત | Achira News