Achira News Logo
Achira News

ભારતનું બજેટ 2026: ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે AI-સંચાલિત ખેતીનું સાધન

Sandesh
ભારતનું બજેટ 2026: ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે AI-સંચાલિત ખેતીનું સાધન
Full News
Share:

ખેડૂતો માટે AI કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27 રજૂ કરતી વખતે ભારતને “વિકસિત ભારત” તરફ લઈ જવાના સ્પષ્ટ રોડમૅપની જાહેરાત કરી છે. આ બજેટમાં AI આધારિત કૃષિ સાધનો, શિક્ષણથી રોજગાર સુધીની નવી દૃષ્ટિ, આરોગ્ય ક્ષેત્રમાં મેડિકલ ટુરિઝમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોકાણને પ્રોત્સાહન જેવી અનેક મહત્વપૂર્ણ પહેલો સામેલ છે. ADVERTISEMENT ખેડૂતોને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે સરકારએ ભારત વ્યાપી AI એગ્રીકલ્ચર ટૂલની જાહેરાત કરી છે. આ સાધન દ્વારા ખેડૂતોને હવામાનની આગાહી, પાકની બીમારીઓની ઓળખ, યોગ્ય ખાતર અને પાણી વ્યવસ્થાપન અંગે માહિતી મળશે. AIના ઉપયોગથી ખેતી વધુ ઉત્પાદનક્ષમ અને નફાકારક બનશે, જેના કારણે ગ્રામિણ અર્થવ્યવસ્થાને મોટો આધાર મળશે. Business Business Business Business Business Gujarat Sports India Entertainment Gujarat India Defence Budget 2026 : ₹7.8 લાખ કરોડ ફાળવણી, રાફેલ અને યુએવી પર વિશેષ ધ્યાન

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતનું બજેટ 2026: ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે AI-સંચાલિત ખેતીનું સાધન | Achira News