Achira News Logo
Achira News

ભારતના હિમ્મતનગરમાં મોતીપુરા પાર્કિંગ સુવિધાનું બાંધકામ ચાલી રહ્યું છે

Divya Bhaskar
ભારતના હિમ્મતનગરમાં મોતીપુરા પાર્કિંગ સુવિધાનું બાંધકામ ચાલી રહ્યું છે
Full News
Share:

હિંમતનગરના મોતીપુરામાં ઇમ્પેકટ ફીની થયેલ આવક થકી 1 કરોડના ખર્ચે અદ્યતન પાર્કિગ બનાવાઇ રહ્યું છે. જેમાં મોતીપુરાથી પસાર થતી કેનાલ પર 80 મીટર જેટલો સ્લેબ નાખવા સહિત સિંચાઇ વિભાગની જર્જરિત ઇમારત જમીનદોસ્ત કરી ગાંધીજીના સ્મારક સુધીનો વિસ્તાર કવર કરી વિશા પાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું કે, ઇમ્પેકટ અધિનિયમ અંતર્ગત જમા થયેલ ફી થકી શહેરના મોતીપુરા ખાતે પ્લુટો હોસ્પિટલની સામે 6000 સ્કવેર ફૂટ જગ્યામાં અદ્યતન પાર્કિંગ ડેવલપમેન્ટનું કામ હાથ ધરાયું છે. મેઇન કેનાલની બાજુમાં નીકળતી ગંદા પાણીની કેનાલને અંદાજે 80 મીટર જેટલી લંબાઈમાં આરસીસી સ્લેબ નાખી ઢાંકી દેવાશે. સિંચાઇ વિભાગના જર્જરિત બાંધકામને દૂર કરી ગાંધીજીના સ્મારક સુધીનો વિસ્તાર આવરી લેવાશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના હિમ્મતનગરમાં મોતીપુરા પાર્કિંગ સુવિધાનું બાંધકામ ચાલી રહ્યું છે | Achira News