અમદાવાદ,તા.3:દેશભરમાં હવામાનનો મિજાજ ફરી એકવાર પલટાવા જઈ રહ્યો છે. વર્ષ2025માં સારા વરસાદ બાદ હવે2026ની શરૂઆતમાં પણ મેઘરાજા વિરામ લેવાના મૂડમાં નથી. ભારતીય હવામાન વિભાગ (IMD)એ તાજેતરમાં એક બુલેટિન જારી કરીને ચેતવણી આપી છે કે4, 5અને6ફેબ્રુઆરીદરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance)સક્રિય થવાને કારણે આ અણધારી આફત ત્રાટકી શકે છે. ગુજરાત પર શું થશે અસર? હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરી માસમાં વરસાદની આ આગાહીને પગલે ખાસ કરીને રવિ પાક લેતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. માવઠાની આ અસરને કારણે તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યવાર આગાહીની વિગતો:
ભારતમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની આગાહી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.