Achira News Logo
Achira News

ભારતીય ટુ-વ્હીલર બજાર સસ્તું સુપરબાઈક તરફ આગળ વધી રહ્યું છે

Sandesh
ભારતીય ટુ-વ્હીલર બજાર સસ્તું સુપરબાઈક તરફ આગળ વધી રહ્યું છે
Full News
Share:

ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં હવે પહેલા કરતા વધુ બદલાવ જોવા મળી રહ્યો છે. પહેલા જ્યાં એક પાવરફુલ અને સ્પોર્ટી બાઇક ખરીદવા માટે મોટી રકમ ખર્ચવી પડતી હતી, ત્યાં હવે 2 લાખ રૂપિયાના બજેટમાં પણ શાનદાર બાઇક્સ મળી રહી છે. કંપનીઓ હવે ઓછી કિંમતમાં વધુ પાવર, સારા ફીચર્સ અને આકર્ષક ડિઝાઇન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. યુવાનોમાં ખાસ કરીને સ્પોર્ટ્સ બાઇકનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. લોકો હવે માત્ર માઇલેજ જ નહીં, પરંતુ પરફોર્મન્સ અને લુક્સને પણ મહત્વ આપી રહ્યા છે. જો તમે નવી બાઇક ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો તમારી પાસે ઘણા સારા વિકલ્પો છે જે બજેટમાં પણ ફિટ બેસે છે અને પર્ફોર્મન્સમાં પણ શ્રેષ્ઠ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય ટુ-વ્હીલર બજાર સસ્તું સુપરબાઈક તરફ આગળ વધી રહ્યું છે | Achira News