હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી MA સેમેસ્ટર-3ની પરીક્ષામાં મહેસાણાની સતલાસણાની એક કોલેજના પ્રોફેસરે 200વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વાંચવાની તસ્દી લીધા વગર જ,માત્ર પોતાની ગણતરીની સરળતામાટે ''''રેવડી''''ની જેમ એકસરખા આગામી સમયમાં કાર્યવાહીઅંગે નિર્ણય લેવાશે.ત્યારે દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિતકરવામાં આવતા વહેલી સવારેઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી પાસે તાત્કાલિક સમગ્ર રિપોર્ટ માંગ્યો હતો. રજીસ્ટ્રાર ડૉ. રોહિત દેસાઈ દ્વારા યુનિવર્સિટીદ્વારા કરેલી પ્રથમ મિટિંગની કાર્યવાહીનો રિપોર્ટ અને હાલમાં તપાસ ચાલુ હોવાનો અહેવાલનો રિપોર્ટ સોફ્ટ કોપીમાં મેઈલમારફતે મોકલી આપ્યો છે. યુનિવર્સિટી સાથે હવે સરકારદ્વારા પણ પ્રોફેસર સામે કાર્યવાહી અંગે નિર્ણય લેવાય શકે છે તેવુંયુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યુંહતું.યુનિવર્સિટીના શૈક્ષણિકતજજ્ઞોએ જણાવ્યું હતું કે આવીગંભીર બેદરકારી બદલ સરકારદ્વારા સરકારી પ્રોફેસર હોય તેમનીબેદરકારી બદલ કડક સજાનાભાગરૂપે તેમનો ઇજાપોઅટકાવવાની કાર્યવાહી થઇ શકે. પુનઃમૂલ્યાંકન માટે બીજા પ્રોફેસરને અપાયુંતપાસ કમિટીના સભ્યો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે MAસેમ 3 ના છાત્રોની ઉત્તરવહીઓનું પુનઃમૂલ્યાંકન કરવા માટે બીજાપ્રોફેસરને આપવામાં આવ્યુંછે. બંને પ્રોફેસરોનામૂલ્યાંકનમાં નિયમ મુજબમાનવીય અભિગમ અલગ હોય 15% વેરિએશન આવી શકે છે. પરંતુજો 15% થી વધુ ગુણોનો ફેરફાર આવશે તો સ્પષ્ટપણે પ્રોફેસરનામૂલ્યાંકનમાં બેદરકારી છે તે સ્પષ્ટ થશે.જેના આધારે કાર્યવાહી અંગેનિર્ણય લેવાશે.
ભારતીય પ્રોફેસર પર 200 એમએ વિદ્યાર્થીઓના ગ્રેડિંગમાં બેદરકારીનો આરોપ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.