Achira News Logo
Achira News

ભારતીય પોલીસે મોટી કાર્યવાહીમાં 100થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત કરી

Akila News
ભારતીય પોલીસે મોટી કાર્યવાહીમાં 100થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત કરી
Full News
Share:

મુંબઈને અડીને આવેલા નાલાસોપારામાં પોલીસે એક મોટી કાર્યવાહીમાં ૧૦૦ થી વધુ વિદેશી નાગરિકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ વહીવટીતંત્ર અને વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં નાલાસોપારાના તુલીંજ વિસ્તારમાંથી આ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. તુલીંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં નાઇજીરીયન નાગરિકો રહે છે. આમાંથી ઘણા લોકોના પાસપોર્ટ અને વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે, અને કેટલાક ડ્રગ હેરફેર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય પોલીસે મોટી કાર્યવાહીમાં 100થી વધુ વિદેશી નાગરિકોની અટકાયત કરી | Achira News