ગીર સોમનાથ પોલીસ દ્વારા બેંગ્લોરમાં GNM નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા અને અસલ દસ્તાવેજો લઈ ફરાર થયેલા આરોપી ઝડપાયો છે. આરોપી જયસુખગીરી જસમતગીરી અપારનાને વેરાવળ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આ રેકેટમાં 60–70 વિદ્યાર્થીઓ છેતરાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ અને અસલ માર્કશીટ–સર્ટિફિકેટ લઈ પરત આપવામાં આવી ન હતી. ફરિયાદના આધારે BNS કલમ 316(2) હેઠળ ગુનો નોંધાયો છે.
ભારતીય પોલીસે વિદ્યાર્થી છેતરપિંડીના કૌભાંડમાં શંકાસ્પદની ધરપકડ કરી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.