Achira News Logo
Achira News

ભારતીય સુપ્રીમ કોર્ટે વપરાશકર્તાની ગોપનીયતાને સમર્થન આપ્યું, વોટ્સએપને ડેટાની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો

Sandesh
ભારતીય સુપ્રીમ કોર્ટે વપરાશકર્તાની ગોપનીયતાને સમર્થન આપ્યું, વોટ્સએપને ડેટાની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો
Full News
Share:

વોટ્સએપ યુઝર્સ માટે મોટી રાહત! ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે ટેક જાયન્ટ મેટા (Meta) અને તેની માલિકીની મેસેજિંગ એપ વોટ્સએપને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે યુઝર ડેટાની ગોપનીયતા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટે મેટા અને વોટ્સએપને આદેશ આપ્યો છે કે તેઓ લેખિત સોગંદનામું (Affidavit) દાખલ કરે, જેમાં સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ કે તેઓ ભારતીય યુઝર્સનો ડેટા એકબીજા સાથે અથવા અન્ય કોઈ વ્યાપારી હેતુ માટે શેર નહીં કરે. ADVERTISEMENT સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાન્તે ખૂબ જ કડક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, “જો કોઈ કંપની ભારતના બંધારણ અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું પાલન નથી કરતી, તો તેને અહીં બિઝનેસ કરવાની મંજૂરી આપી શકાય નહીં.” આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારત હવે ડિજિટલ પ્લેટફોર્મ્સ સામે નરમ નથી. India India India India India Gujarat Gujarat Gujarat Sports Gujarat India US Trade Deal: એક દેશ પર નિર્ભરતા ઓછી થશે અને ભાવ વધુ સ્થિર રહેશે, બજારની અનિશ્ચિતતા થશે દૂર

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય સુપ્રીમ કોર્ટે વપરાશકર્તાની ગોપનીયતાને સમર્થન આપ્યું, વોટ્સએપને ડેટાની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો | Achira News