નવી દિલ્હી:ભારતના નાણાકીય બજારને ડિજિટલ યુગમાં એક ડગલું આગળ લઈ જવા માટે આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાએ શુક્રવારે રાજ્યસભામાં એક ઐતિહાસિક ખાનગી સભ્ય બિલ (Private Member Bill)રજૂ કર્યું છે. "ધ એસેટ ટોકનાઇઝેશન (નિયમન) બિલ, 2026"નામનું આ બિલ ભારતમાં ટોકનાઇઝ્ડ રિયલ-વર્લ્ડ એસેટ (RWA)માટે સ્પષ્ટ કાનૂની માળખું સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ બિલ પસાર થવાથી ભારતમાં ડિજિટલ એસેટના ક્ષેત્રમાં મોટી સ્પષ્ટતા અને રોકાણકારોનો વિશ્વાસ વધવાની અપેક્ષા છે. એસેટ ટોકનાઇઝેશન એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો,ટોકનાઇઝેશન એટલે રિયલ એસ્ટેટ (મકાન-જમીન),સોનું કે અન્ય કિંમતી વસ્તુઓને નાના ડિજિટલ ટોકન્સમાં વિભાજિત કરવી. આનાથી સામાન્ય માણસ પણ મોંઘી મિલકતોમાં નાના અંશમાં રોકાણ કરી શકશે. રાઘવ ચઢ્ઢાના મતે,આ બિલ ફિનટેક (FinTech)ક્ષેત્રમાં નવીનતા લાવવાની સાથે બજારની અખંડિતતા અને નાણાકીય સ્થિરતા જાળવવામાં મદદરૂપ થશે. બિલની મુખ્ય વિશેષતાઓ:
ભારતીય સાંસદે ટોકનાઇઝ્ડ રિયલ-વર્લ્ડ એસેટ્સનું નિયમન કરવા માટે બિલ રજૂ કર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.