Achira News Logo
Achira News

ભારતીય સંસદની ચર્ચા રાજકારણથી પ્રભાવિતઃ સ્વસ્થ ચર્ચા માટે એક ફટકો

Kutch Mitra
ભારતીય સંસદની ચર્ચા રાજકારણથી પ્રભાવિતઃ સ્વસ્થ ચર્ચા માટે એક ફટકો
Full News
Share:

ભારત વિશ્વનું સમૃદ્ધ અને સજીવ લોકતંત્ર ધરાવે છે. આપણી પાસેલોકતંત્રના સંસ્કાર પણ છે અને મધર ઓફ ડેમોક્રેટ્સના રૂપમાં ગૌરવશાળી પરંપરા છે. સંસદભવન લોકતંત્રનું મંદિર કહેવાય છે,પણ છેલ્લાબે દિવસ દરમ્યાન લોકસભાના બજેટસત્રમાં રાષ્ટ્રપતિનાં સંબોધન બદલ આભાર માનતા પ્રસ્તાવનીચર્ચા દરમ્યાન જે જોવા મળ્યું એ દેશના બૌદ્ધિકવર્ગને ખિન્ન કરનારું છે. સંસદના મંચપર તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ... દેશના વિભિન્ન વિસ્તારના મુદ્દા રજૂ થાય અને એનો સરકારતરફથી ખુલાસોય થાય. કમનસીબે અત્યારના માહોલમાં રાજનીતિ સૌથી વધુ પ્રભાવક પરિબળ બનીગઇ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચર્ચા દરમ્યાન લશ્કરના પૂર્વ વડા જનરલએમ. એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તકપણ છેલ્લાબે દિવસ દરમ્યાન લોકસભાના બજેટસત્રમાં રાષ્ટ્રપતિનાં સંબોધન બદલ આભાર માનતા પ્રસ્તાવનીચર્ચા દરમ્યાન જે જોવા મળ્યું એ દેશના બૌદ્ધિકવર્ગને ખિન્ન કરનારું છે. સંસદના મંચપર તંદુરસ્ત ચર્ચા થવી જોઇએ... દેશના વિભિન્ન વિસ્તારના મુદ્દા રજૂ થાય અને એનો સરકારતરફથી ખુલાસોય થાય. કમનસીબે અત્યારના માહોલમાં રાજનીતિ સૌથી વધુ પ્રભાવક પરિબળ બનીગઇ છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે ચર્ચા દરમ્યાન લશ્કરના પૂર્વ વડા જનરલએમ. એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક`ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય સંસદની ચર્ચા રાજકારણથી પ્રભાવિતઃ સ્વસ્થ ચર્ચા માટે એક ફટકો | Achira News