નવી દિલ્હી,તા.3:સંસદના બજેટ સત્ર2026માં આજે ભારે ડ્રામા જોવા મળ્યો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન સતત હંગામો અને અનુશાસનહીનતા બદલ કોંગ્રેસના8સાંસદોને સત્રના બાકીના ભાગ માટે સસ્પેન્ડકરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષી સાંસદોએ ગૃહની ગરિમા લજવી છે અને ટેબલ પર ચઢીને દસ્તાવેજો ફાડી નાખ્યા છે. આ તરફ,રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે સંસદની બહાર આ સસ્પેન્શનનો જોરદાર વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીના સણસણતા આરોપ: વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા વચ્ચે થયેલા નવા વેપાર સોદાને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે: ચીન મુદ્દે ફરી રણસંગ્રામ:
ભારતીય સંસદનું સત્ર અરાજકતાથી ઘેરાયું, સાંસદોને અનુશાસનહીનતા માટે સસ્પેન્ડ કરાયા
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.