Achira News Logo
Achira News

ભારતીય હવામાન આગાહીઃ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને તોફાની પવનની આગાહી

Sandesh
ભારતીય હવામાન આગાહીઃ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને તોફાની પવનની આગાહી
Full News
Share:

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે 3 કલાક માટેનું હવામાન બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છુટા છવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ છુટા છવાયા વરસાદ થવાની શક્યતા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય હવામાન આગાહીઃ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને તોફાની પવનની આગાહી | Achira News