Achira News Logo
Achira News

ભાવનગરમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળ્યું

Akila News
ભાવનગરમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળ્યું
Full News
Share:

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેકાતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે ભાવનગરમાં ૩૬ કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેકાઈ હતી.આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૮૨ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૧ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ઝડપ ૩૬ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભાવનગરમાં ભીષણ ગરમીનું મોજું ફરી વળ્યું | Achira News