Achira News Logo
Achira News

મુખ્યમંત્રીની હાજરીમાં હાપા એ. પી. એમ. સી. ખાતે ગુજરાત ખેડૂત સંમેલન યોજાયું

Akila News
મુખ્યમંત્રીની હાજરીમાં હાપા એ. પી. એમ. સી. ખાતે ગુજરાત ખેડૂત સંમેલન યોજાયું
Full News
Share:

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં હાપા એપીએમસી ખાતે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ - હાપા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીએ હાપા એપીએમસી ખાતે રૂ.૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત ભોજનાલય અને રૂ.૬૫ લાખના ખર્ચે બનાવવામાં આવેલ ખેડૂત આરામ ગૃહનું ઈ-લોકાર્પણ કર્યું હતું.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મુખ્યમંત્રીની હાજરીમાં હાપા એ. પી. એમ. સી. ખાતે ગુજરાત ખેડૂત સંમેલન યોજાયું | Achira News