ઈમ્ફાલ તા.3 :મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આવતા વર્ષે સમાપ્ત થવાનું છે અનેભાજપના નેતાઓ તે પહેલાં સરકાર બનાવવા માગે છે,ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરનાનવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ,ભાજપ મુખ્યાલય ખાતેમણિપુરના ભાજપ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ પહેલાં સોમવારે ભાજપે પાર્ટીના રાષ્ટ્રીયમહાસચિવ તરુણ ચુઘને મણિપુરમાં નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. અગાઉ,ભાજપના મહામંત્રીઓએ બીજેપીના વિસ્તરણ કાર્યાલયમાં ગૃહમંત્રી અમિત શાહ સાથેમુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન,સંગઠન મહામંત્રી બીએલ સંતોષ અને રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ હાજર રહ્યાહતા. નોંધનીય છે કે,ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન બિરેન સિંહે ગતફેબ્રુઆરી,ત્યારે મંગળવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ મણિપુરનાનવા મુખ્યમંત્રી બનશે. એક મીડિયા હેવાલ મુજબ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન સમાપ્ત થાય તે પહેલા ભાજપે નેતાની પસંદગી કરી
Kutch Mitra•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.