Achira News Logo
Achira News

મંત્રીના પ્રયાસો પછી અટકોટ ભાદર નદી નર્મદાના પાણીથી ભરાઈ

Akila News
મંત્રીના પ્રયાસો પછી અટકોટ ભાદર નદી નર્મદાના પાણીથી ભરાઈ
Full News
Share:

આટકોટઃ નર્મદા નાં નીર થી ભરાઈ આટકોટ ભાદર નદી નર્મદાના નીર થી જતાં પશુ પંખીઓ માટે રાહત મળી હતી ૪૪ ડિગ્રીમાં પણ ભાદર તારા વહેતા પાણી થતાં પશુ પક્ષીઓ માટે પીવાનું પાણી મળી રહ્યું ત્‍યારે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નાં પ્રયાસોથી આ નર્મદા ના ર્નિ થી ભરવામાં આવી હતી આવી કાળજાળ ગરમીમાં પીવાનું પાણી તેમજ પાણીમાં પડ્‍યું રહેવાથી પશુ પક્ષીઓને મોટી રાહત મળી હતી (તસવીરોઃ કરશન બામટા આટકોટ)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મંત્રીના પ્રયાસો પછી અટકોટ ભાદર નદી નર્મદાના પાણીથી ભરાઈ | Achira News