Achira News Logo
Achira News

મદાલસા શર્માએ 19 વર્ષની ઉંમરે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી આઘાતજનક માંગનો ખુલાસો કર્યો

Sandesh
મદાલસા શર્માએ 19 વર્ષની ઉંમરે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી આઘાતજનક માંગનો ખુલાસો કર્યો
Full News
Share:

ટીવી સિરિયલ અનુપમામાં કાવ્યાની ભૂમિકા ભજવ્યા બાદ અભિનેત્રી મદાલસા શર્મા ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે. આ સિરિયલથી તેને ઘરે-ઘરે ઓળખ મળી. હવે અભિનેત્રીએ તેના એક ઇન્ટરવ્યુમાં તેની કારકિર્દીના શરૂઆતના દિવસો વિશે એવો ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તમે પણ હેરાન રહી જશો. તેણે જણાવ્યું કે એક પ્રખ્યાત ફિલ્મમેકરે તેની પાસે એક ઘટતી માંગણી કરી હતી. તે સમયે મદાલસા માત્ર 19 વર્ષની હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મદાલસા શર્માએ 19 વર્ષની ઉંમરે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલી આઘાતજનક માંગનો ખુલાસો કર્યો | Achira News