Achira News Logo
Achira News

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર

Akila News
મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર
Full News
Share:

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ કચ્છના પ્રવાસે આવ્યા હતા. તેમણે સફેદ રણ ધોરડો તેમ જ ભુજના સ્મૃતિ વનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન થકી કચ્છ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે હોટ ટૂરિઝમ ડેસ્ટિનેશન બની ગયું છે. ડો. મોહન યાદવે ધોરડો જેવી ટેન્ટ સીટી હવે ઉજ્જૈનના સિંહસ્થ કુંભ મેળામાં અને ભુજના સ્મૃતિ વન જેવું મેમોરિયલ ભોપાલમાં ગેસ દુર્ઘટનામાં માર્યા ગયેલાઓની સ્મૃતિમાં બનાવવાનું જણાવ્યું હતું. તેઓ કચ્છમાં પ્રવાસનના વિકાસ અને ભૂકંપ પછીના નવસર્જનથી ભારે પ્રભાવિત થયા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કચ્છની મુલાકાત લીધી, પર્યટનની સફળતાની પ્રતિકૃતિ પર નજર | Achira News