મોટી જાનહાનિ ટળી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. એરપોર્ટના રન-વે પર એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સના બે વિમાનોના પાંખિયા (વિંગ્સ) એકબીજા સાથે ટકરાયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે એર ઇન્ડિયાનું વિમાન મુંબઈથી કોઈમ્બતૂર જવા માટે રવાના થઈ રહ્યું હતું. ટેક્સીઈંગ દરમિયાન બંને વિમાનોના પાંખિયાના છેડા એકબીજા સાથે ઘસાતા જોરદાર અવાજ થયો હતો, જેના કારણે એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફ અને વિમાનમાં સવાર મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે, આ ટક્કરમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ADVERTISEMENT Mumbai Airport | While Air India AI2732 was taxiing from C1 towards M4 for departure, and the IndiGo arrival flight was taxing joining B1, the right wing tips of both the aircraft touched each other. Both aircraft were taxiing at the time of the incident. Both aircraft returned…pic.twitter.com/hZXxlrrx9l India India India India India Gujarat World Sports Gujarat Crime Surat News: કોર્ટમાં ખોટી જુબાની આપવી ભારે પડી, હત્યા કેસમાં ફરી ગયેલા 6 સાક્ષીઓને જેલની સજા
મુંબઈ એરપોર્ટ પર બે વિમાનોની ટક્કરથી મોટી દુર્ઘટના ટળી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.