Achira News Logo
Achira News

મિર્ઝાપુરઃ ફિલ્મનું શૂટિંગ પૂરું, મોટા પડદા પર મહાશક્તિ સંઘર્ષના સંકેત

Akila News
મિર્ઝાપુરઃ ફિલ્મનું શૂટિંગ પૂરું, મોટા પડદા પર મહાશક્તિ સંઘર્ષના સંકેત
Full News
Share:

મુંબઈ,તા.02:OTTપ્લેટફોર્મ પર'મિર્ઝાપુર'અને'ત્રિપાઠી ખાનદાન'ની જે લોકપ્રિયતા છે,તેવી કદાચ બીજી કોઈ શ્રેણીની નથી. હવે ચાહકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.'મિર્ઝાપુર: ધ ફિલ્મ'નું શૂટિંગ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગયું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો શેર કરીને જાહેરાત કરી છે કે ફિલ્મનું ફાઈનલ શેડ્યૂલ પૂરું થઈ ચૂક્યું છે અને હવે આ ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે. શું હશે ફિલ્મની વાર્તા? જોકે નિર્માતાઓએ હજુ સુધી પ્લોટ વિશે ગુપ્તતા જાળવી છે,પરંતુ અહેવાલો મુજબ આ ફિલ્મ વેબ સિરીઝ કરતા10ગણી વધુ ભવ્ય હશે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મ શ્રેણીની પ્રિકવલ (ભૂતકાળની વાર્તા) હોઈ શકે છે અથવા તો વર્તમાન સમયરેખાનો જ એક મોટો હિસ્સો હશે. જે રીતેOTTપર સત્તાની લડાઈ જોવા મળી હતી,મોટા પડદે તેનાથી પણ વધુ ખતરનાક અને લોહિયાળ ગેમ જોવા મળશે તે નક્કી છે. સ્ટાર કાસ્ટમાં નવા ચહેરાઓની એન્ટ્રી:

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મિર્ઝાપુરઃ ફિલ્મનું શૂટિંગ પૂરું, મોટા પડદા પર મહાશક્તિ સંઘર્ષના સંકેત | Achira News