Achira News Logo
Achira News

મહિસાગર નદીમાં બોટ પલટી, 25 નાવિકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા

Sandesh
મહિસાગર નદીમાં બોટ પલટી, 25 નાવિકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા
Full News
Share:

મહિસાગર નદીમાં મોટી હોનારત ટળી આણંદ અને વડોદરાને જોડતી મહિસાગર નદીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ગંભીરાથી ડબકા તરફ જઈ રહેલી એક નાવડી નદીના મધ્યભાગમાં સંતુલન ગુમાવતા પલટી મારી ગઈ હતી. નાવડીમાં સવાર 25 જેટલા નોકરિયાતો નદીના પાણીમાં ગરકાવ થયા હતા, પરંતુ સ્થાનિક તરવૈયાઓ અને આસપાસના લોકોએ સમયસૂચકતા વાપરી તમામનો આબાદ બચાવ કર્યો હતો. ADVERTISEMENT મળતી માહિતી મુજબ, ગંભીરા બ્રિજ તૂટી ગયા બાદ આસપાસના ગામના લોકો અને ખાસ કરીને પાદરા તરફની કંપનીઓમાં કામ કરતા નોકરિયાતો માટે નાવડી જ એકમાત્ર સહારો બની છે. આજે વહેલી સવારે રાબેતા મુજબ 25 જેટલા નોકરિયાતો નાવડીમાં બેસીને નદી પાર કરી રહ્યા હતા. નદીના વહેણ વચ્ચે અચાનક નાવડીએ સંતુલન ગુમાવ્યું હતું અને જોતજોતામાં તે નદીમાં ઊંધી વળી ગઈ હતી. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat World India Entertainment Astrology India Patanની HNGU સંલગ્ન કોલેજના પ્રોફેસરની લાલિયાવાડી, 200 જેટલી ઉત્તરવહીમાં એક સરખા માર્ક મૂકી દીધા, ગુણ મૂલ્યાંકન પ્રક્રિયામાં કરી બેદરકારી

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મહિસાગર નદીમાં બોટ પલટી, 25 નાવિકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યા | Achira News