અમેરિકન સરકાર સામે મોટો અમેરિકાના 75 દેશો પર લાદવામાં આવેલા વિઝા પ્રતિબંધ સામે US નાગરિકો, બિન-લાભકારી ઇમિગ્રેશન સંસ્થાઓ અને કાનૂની સંગઠનો એકસાથે ઊભા રહ્યા છે. સોમવારે આ જૂથે ન્યૂયોર્ક સિટીની ફેડરલ કોર્ટમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને વિદેશ સચિવ માર્કો રુબિયો સામે દાવો દાખલ કર્યો છે. ADVERTISEMENT આ દાવામાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે 75 દેશો સામે લાગુ કરાયેલા વિઝા પ્રતિબંધ પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. અરજીકર્તાઓનું કહેવું છે કે આ નીતિ અમેરિકાના દાયકાઓ જૂના ઇમિગ્રેશન કાયદાઓના વિરોધમાં છે અને સરકાર પોતાના અધિકારથી આગળ વધી રહી છે. World World World World World Gujarat India Gujarat India Crime AMC Budget 2026-27: અમદાવાદ કોર્પોરેશને MJ લાયબ્રેરી અને VS હોસ્પિટલનું સુધારા બજેટ રજૂ કર્યુ, અગાઉના બજેટ કરતા 1.35 કરોડનો વધારો કરાયો
યુએસ જૂથોએ 75 દેશો પર વિઝા પ્રતિબંધ અંગે સરકાર સામે દાવો માંડ્યો
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.