Achira News Logo
Achira News

રાજકોટ ખાતે અનોખી'ચમત્કારિક "થીમ સાથે મહિલા દિવસની ઉજવણી

Akila News
રાજકોટ ખાતે અનોખી'ચમત્કારિક "થીમ સાથે મહિલા દિવસની ઉજવણી
Full News
Share:

રાજકોટઃ શ્રી કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ સંસ્‍થાની પાંચ શાળાના તમામ મહિલા શિક્ષકઓ સાથે અનોખી રીતે જ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી. જેની મુખ્‍ય થીમ‘મીરેકલ'હતું. કાર્યક્રમમાં તમામ શિક્ષકોને ઉષ્‍માભેર આવકારો આપી વિવિધ રમતો રમાડી. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સ્‍થિત મુરબ્‍બી ટ્રસ્‍ટી અતુલભાઇ મોદી,જોઇન્‍ટ સેક્રેટરી નેહાબેન દફતરી અને મુંબઇ સ્‍થિત સંસ્‍થાના ચેરમેન પ્રેમલભાઇ ઉદાણી અને સેક્રેટરી વિશાલભાઇ શેઠએ જહમત ઉઠાવી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ ખાતે અનોખી'ચમત્કારિક "થીમ સાથે મહિલા દિવસની ઉજવણી | Achira News