Achira News Logo
Achira News

રાજકોટ ગરમીથી ઝઝૂમી રહ્યું છે; સુરક્ષા ભંગથી નેધરલેન્ડ્સમાં ખળભળાટ

Akila News
રાજકોટ ગરમીથી ઝઝૂમી રહ્યું છે; સુરક્ષા ભંગથી નેધરલેન્ડ્સમાં ખળભળાટ
Full News
Share:

રાજકોટ લૂની લપેટમાં: બપોરે ૨:૩૦ વાગ્‍યે તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું, રસ્‍તાઓ પર સન્નાટો ૬ કિમીની ધીમી ગતિએ ફૂંકાતા પવન વચ્‍ચે સૂર્યનારાયણના આકરા તેવર; શહેરીજનો ગરમીમાં શેકાયાઃ આ અઠવાડિયું તાપમાન ૪૧થી ૪૩ ડિગ્રી ની વચ્‍ચે રહેશે ડચ રાજકુમારીઓની હત્‍યાના ભયાનક કાવતરાનો પર્દાફાશઃ કુહાડી સાથે નેધરલેન્‍ડ્‍સના શાહી મહેલ પાસેથી એક શંકાસ્‍પદ શખ્‍સ ઝડપાયોઃ શાહી પરિવારની સુરક્ષામાં મોટું ગાબડું સામે આવતા ચકચારઃ યુરોપિયન સુરક્ષા એજન્‍સીઓ હાઈ એલર્ટ ઉપર

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ ગરમીથી ઝઝૂમી રહ્યું છે; સુરક્ષા ભંગથી નેધરલેન્ડ્સમાં ખળભળાટ | Achira News