રાજકોટ,તા. રઃ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા દ્વારા ઇસ્ટ ઝોનના વોર્ડ નં.૫માં આવેલIMAઅર્બન હેલ્થ સેન્ટર(UHC)ની મુલાકાત લેવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યટન વિકાસ તથા પ્રાકળતિક પર્યાવરણના સંરક્ષણને ધ્યાને રાખીને અમલમાં મુકાયેલ લાયન સફારી પાર્ક પ્રોજેક્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આજ રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લઈ ચાલુ તથા પૂર્ણ થયેલ કામગીરીની સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ,કામગીરીની વ્યવસ્થા તેમજ સરકારશ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની અમલવારી અંગે વિસ્તળત સમીક્ષા કરવામાં આવી હતી. સરકારશ્રીની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તે અંગે સઘન કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. આરોગ્ય યોજનાઓ હેઠળ થયેલી કામગીરી IMA UHCખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કેANC (Ante Natal Care), PNC (Post Natal Care), Fully Immunized Children, Complete Immunizationતથા નમોશ્રી યોજના અંતર્ગત થતી કામગીરીની વર્ષ દરમિયાન આજની તારીખ સુધીની(ELA)પ્રગતિ અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે લાયન સફારી પાર્ક પ્રોજેક્ટ અને આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.