Achira News Logo
Achira News

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો

Akila News
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો
Full News
Share:

રાજકોટનાં ભાવિ વિકાસ માટે પાણી-ગાર્બેજ વેરામાં ૬૦ ટકા વધારો: ૯૫ કરોડનો કરબોજો : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂ. ૩૫૯૫.૭૦ કરોડનું બજેટઃ લીવેબલ થીમ ઉપર મ્યુ. કમિશનર શ્રી તુષાર સુમેરાએ રજુ કર્યુ ડ્રાફટ બજેટ : રિવાઇઝડ બજેટ ૨૯૧૬ કરોડનું: શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૩૧૭૦ નવા આવાસો, નવા વેકયુમ સ્વીમીંગ મશીન, ગ્લો ગાર્ડન, આઈ-વો પ્રોજેકટ ૨.૦ સહિતની નવી યોજનાઓ : ડોર ટુ ડોર ગાર્બેજમાં રહેણાંક મિલકતમાં રૂ.૩૬૫ ના રૂ.૮૦૦, બિન રહેણાંકમાં ૱૧૪૬૫માં રૂ.૩૨૦૦ વેરો તથા પાણી વેરો રહેણાંકમાં રૂ.૧૫૦૦ના . રૂ.૨૪૦૦ અને બિન રહેણાંકમાં રૂ.૩૦૦૦નાં રૂ.૪૮૦૦ સુચવામાં આવ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોટર-ગાર્બેજ ટેક્સમાં વધારો કરીને બજેટનો મુસદ્દો રજૂ કર્યો | Achira News