Achira News Logo
Achira News

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટેશન કામદારોની સમસ્યાઓનું સમાધાન કરવા સંમત થયું

Akila News
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટેશન કામદારોની સમસ્યાઓનું સમાધાન કરવા સંમત થયું
Full News
Share:

રાજકોટ, તા.૨૧: મનપાના સફાઇ કામદારોને વારસદારોને નોકરી આપવા સહિતના વગેર વર્ષો જુના પ્રશ્નો ને દલિત સમાજ આગેવાનો અને પુર્વ ચાર કોર્પોરેટર શ્રીઓ આ પ્રશ્‍નને હલ કરતા ૧૦૦થી વધુ સફાઇ કામદારોના પરીવારોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. આ અંગે રણજીતભાઇ સાગઠીયા, હાર્દિક ગોહેલ કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, ભારતીબેન મકવાણા તથા રતુભાઇ પરમારે જણાવ્‍યુ હતુ કે રાજકોટ મહાનગર પાલીકામાં ફરજ બજાવતા સફાઇ કામદારોને જેવા ફરજ બજાવતા શારીરીક તકલીફને ઉભી થતી હોય છે. ત્‍યારે આ સફાઇ કામદાર પૂર્ણ નોકરી કરી શકતા નથી અને કાયમી નોકરીમાંથી સ્‍વેચ્‍છીક નિવૃતિ આપવી પડે અથવા તો નોકરી છોડી દેવી પડે છે. રાજકોટ કોર્પોરેશનને આવા કર્મચારીઓની સરકારી સીવીલ હોસ્‍પિટલોમાં સીવીલ સર્જનનું સર્ટીફીકેટમાં સફાઇ કામદારની બીમારીનું પોઝીટીવ સર્ટીફીકેટ ન આપતા હોય તેમ ના વારસદારોને પણ નોકરી ન મળતી હોતે તે સફાઇ કામદાર પોતે સ્‍વૈચ્‍છીક નિવૃતિ આપીને પોતાની બીમારીની સારવાર કરતા હોય છે અને આર્થિક રીતે ખૂબ નુકશાની ભોગવતા હોય છે. આવા સંજોગોમાં રાજકોટ શહેર ભાજપના દલિત સમાજના આગેવાનો તેમજ ચુંટાયેલા ચાર કોર્પોરેટરોશ્રીઓ તા. ૨૯ જાન્‍યુ ૨૦૨૬ગુજરાત રાજયના મુખ્‍ય મંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને તથા કેબીનેટ મંત્રી પ્રઘુમનભાઈ વાઝા, તથા કેબીનેટ મંત્રી-દક્ષાબેન વાઘેલા તથા રાજકોટના ૭૦ ના ધારા સભ્‍ય રમેશભાઈ ટીલાળાની આગેવાની હેઠળ રજુઆત

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સેનિટેશન કામદારોની સમસ્યાઓનું સમાધાન કરવા સંમત થયું | Achira News